Attending Page Pramukh Maha Sammelan Saurashtra

  • Attending Page Pramukh Maha Sammelan Saurashtra 1
  • Attending Page Pramukh Maha Sammelan Saurashtra 2

Attending Page Pramukh Maha Sammelan Saurashtra

જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પેઇજ પ્રમુખ વિજય વિશ્વાસ સંમેલન અગાઉ કાર્યકર્તાઓની રાષ્ટ્રભક્તિને વાચા આપતી પ્રચંડ ઉર્જાની અભિવ્યક્તિ અહીં થઇ હતી.