Promoted CleanIndia Project in Surat

  • Promoted CleanIndia Project in Surat 1
  • Promoted CleanIndia Project in Surat 2
  • Promoted CleanIndia Project in Surat 3
  • Promoted CleanIndia Project in Surat 4

Promoted CleanIndia Project in Surat

માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાં રાષ્ટ્ર વ્યાપી સફાઇ અભિયાન (#CleanIndia) ને વધું ને વધું વેગ મળે અને દેશ સ્વચ્છ અને સુંદર બને એવાં હેતુ ને આગળ ધપાવતા માટે અને વધુ અને વધુ યુવાનોને સફાઈ અભિયાનમાં જોડાવા માટે સુરતના અલથાણ વિસ્તારમાં સફાઈ કામગીરીમાં ભાગ લીધો